Talati Model Paper 1: સિલેબસ મુજબ તૈયાર કરેલ તલાટી મોડેલ પેપર: આવનાર ગુજરાત તલાટી પરિક્ષાની તૈયારી કરતા મિત્રો માટે તલાટી મોડેલ પેપર તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડેલ પેપર સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડેલ પેપરમાં પ્રશ્નો નાં જવાબને ઘાટા કરવામાં આવ્યા છે. અને જવાબ નીચે લાઈન કરવામાં આવી છે.
Talati Model Paper 1 | તલાટી મોડેલ પેપર
આર્ટિકલનું નામ | Talati Model Paper 1 |
કુલ પ્રશ્નો | 10 |
જાહેરાત નં | 10/2021-22 |
પોસ્ટનું નામ | ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી ) |
તલાટી પરીક્ષા તારીખ | 23 એપ્રિલ, 2023 |
તલાટી મોડેલ પેપરનાં પ્રશ્નો
- નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ 1) ગેંગટોક
b) ત્રીપુરા 2) અગરતલા
c) સિક્કીમ ૩) દેહરાદુન
d) ઉત્તરાખંડ 4) રાંચી
A) 1-2, h−3, 4, d-1 B) h-1, a-3, c~4, d-2 C) d-3, c-1, a−4, D) a-4, h−3, d-1, c-2 - એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો.
A) 4236
B) 4306
D) 5336 - એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. – અલંકાર ઓળખાવો.
A) વ્યતિરેક
B) રૂપક
D) ઉપમા - સાંજ થઈ પણ પાણી તો એવું ને એવું જ રહ્યું. – સંયોજક દર્શાવો.
A) તો
B) ને
C) પણ
D) જ - અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના પ્રથમ મુસ્લીમ સુબા તરીકે કોની નિમણુક કરી ?
A) ઉલુઘખાન
C) આલપખાન
D) ઝફરખાન - Navaratri, …….festival is ebrated to worship Goddess Durga.
A) n nine-day
C) the nine-days
D) nine-days - નીચેનામાંથી ક્યો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી?
A) સમાનાધિકરણ
C) સમાહાર
D) વૈકલ્પિક - ‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ – પંક્તિનો છંદ ક્યો છે ? A)મંદાક્રાન્તા B) નુંસરાતખાન
C) વસંતતિલકા
D) શિખરિણી
B) પૃથ્વી - ‘“અભયઘાટ કોની સમાધિ છે ?
A) ચૌધરી ચરણસિંહ B) ઈન્દિરા ગાંધી C) મોરારજી દેસાઈ D) રાજીવ ગાંધી - ‘દૂસરા’ શબ્દને કઈ રમત સાથે સંબંધ છે ?
B) ફૂટબોલ
A) ક્રિકેટ
C) હાંકી
D) બેડમિન્ટન
આ પણ વાંચો :-SEB ગુજરાત NMMS પરિણામ 2023 જાહેર
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |
2 thoughts on “Talati Model Paper 1: સિલેબસ મુજબ તૈયાર કરેલ તલાટી મોડેલ પેપર”