IORA Gujarat Gov In: i-ORA પોર્ટલ પર ઓનલાઈન વારસાઈની અરજી કરવા માટેનાં સ્ટેપ

IORA Gujarat Gov In : ઓનલાઈન વરસાઈ @iora.gujarat.gov.in 2023 : રાજ્ય સરકાર દ્વારા બિનખેતી ઓનલાઈન મંજુરી બાદ, જમીન વારસાઈ ફેરફાર અરજી મહેસુલી સેવા ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો પાસેથી અરજી કરવાના પૈસાનો લાભ લો તેની જવાબદારી કોની તેવો પ્રશ્ન પણ ઊભો થાય છે.

IORA Gujarat Gov In

વિવિધ કર અને જમીન મહેસૂલની વસૂલાત અને વસૂલાત સહિતના વિવિધ હેતુઓ માટે જમીનના રેકોર્ડની જાળવણી કરવામાં આવે છે, જે રાજ્યો માટે આવકનો મુખ્ય સ્ત્રોત હતો. સમગ્ર રાજ્ય માટે વર્ષ 1960 માં કેડસ્ટ્રલ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સર્વે જમીનના રેકોર્ડના આધાર તરીકે કામ કરતો હતો. વેચાણ, વારસો, હાયર અને વિતરણ વગેરેને કારણે જમીનો પર ટ્રાન્સફર અને ચેન્જઓવર થાય છે.

આ પણ વાંચો :-

i-ORA પોર્ટલ પર ઓનલાઈન વારસાઈની અરજી કરવા માટેનાં સ્ટેપ

  • નવી અરજી કરવા માટ સૌપ્રથમ મહસલ વિભાગના i-ORA પોટટલ (https://iora.gujarat.gov.inપર જાઓ. 
  •  i-ORA પોર્ટલનાંમુખ્ય  પેજ પર આવલ મેનુમા “ONLINE APPLICATIONS” પર Click કરો અથવા મખ્ય પેજ પર જણાવેલા “વારસાઇ નોંધ” પર Click કરો. 
  •  અરજીનો હત “હક્કપત્રક સંબંતધિ અરજી” અને અરજીનો પ્રકાર “હક્ક પત્રક વારસાઇ નોંધ દાખલ કરવા માર્ની અરજી” પસાંદ કરો.
  •   જે જીલ્લા, તાલકા અન ગામના ખાતા નાંબરમાાં અરજી કરવાની હોય તે જીલ્લો, તાલકો અન ગામ પસદ કરો. 
  • નોંધ:- એક કરતા વધ ખાતા નાંબર હોય તો ખાતા નાંબર દીઠ અલગ-અલગ અરજી કરવી.
  • અરજદારનો મોબાઇલ નાંબર અને ઇ-મેલ દાખલ કરો.
  • સ્ક્રીન પર દર્શાવેલ સાંખ્યાદર્ટક કપ્ચા કોડ વાચીન તની નીચના ટક્ટબોક્સમા દાખલ કરો. કપ્ચા કોડ વાચી ન ર્કો તો “Refresh Code” પર Click કરો જેથી નવો કપ્ચા કોડ સ્ક્રીન પર જોવા મળશે.
  •  કપ્ચા કોડ દાખલ કયાટ બાદ “Generate OTP“ પર Click કરો. OTP જનરેટ કરવાથી અરજદાર દાખલ કરલ મોબાઇલ નાંબર અને ઇ-મેલ પર અલગ-અલગ વરીફિકર્ન કોડ મળર્.  
  •  મોબાઇલ નાંબર અને ઇ-મેલ પર મળેલ અલગ-અલગ વેરીફીકેસન  કોડ અનુક્રમે  દર્શાવેલા ટેક્ષ બોક્સમા દાખલ કરી “Submit” પર Click કરો. 
  •  “Submit” પર Click કર્યા બાદ વારસાઇ નોંધ માટ અરજીની વવગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે. 
  • અરજીન લગતી તમામ વવગતો ચોક્ક્સાઇ પવક દાખલ કરો. અગત્યની સચના:-  અ) અંક વસવાયની તમામ વવગતો ગજરાતી યવનકોડમાાં જ દાખલ કરવી.  બ) ગજરાતી યવનકોડ અંગની વધ માફહતી i-ORA પોટલના મખ્ય પજ પર મળશે. 
  •   અરજીને લગતી તમામ વવગતો દાખલ કયાટ બાદ “Save Application” પર Click કરો.
  •   અરજી સેવ થતા જ એક યવનક અરજી નબર અન દાખલ કરલ અરજીની તમામ વવગતો સ્ક્રીન પર જોવા મળશે. આ યવનક અરજી નબરની યોગ્ય જગ્યાએ નોંધ કરો. આ નાંબર આપને મોબાઇલ અને ઇ-મેલ પર પણ મળશે. 
  •  સ્ક્રીન પર દર્શાવેલ  વિગતો ચોક્ક્સાઇ પવક વાચ્યા બાદ જો કોઈ સધારો જણાય તો “Edit Application” પર Click કરી અરજીની વવગતો સધારો અન ત્યારબાદ “Update Application” પર Click કરી વવગતો અપડેટ કરો. 
  •  જો અરજીને લગતી તમામ વિગતો બરાબર હોય તો “Confirm Application” પર Click કરો.  અગત્યની સચના:-  અ) અરજી એકવાર કન્ફર્મ  કયા બાદ અરજીન લગતી કોઈ પણ વિગતો સધારી ર્કાર્ નહી. બ) જો અરજી કન્ફીર્મ કયા બાદ પણ અરજીમા સધારો જણાય તો નવી અરજી કરવી. 
  •   અરજી કન્ફર્મ કર્યા  બાદ, “Print Application” પર Click કરી અરજીપત્રક પ્રીંટ કરો. 
  •  માત્ર i-ORA પોટટલ પરથી પ્રીંટ કરલ અરજીપત્રક માન્ય ગણાશે. આ વસવાય અન્ય કોઈ રીતે બનાવેલ અરજીપત્રક જણાશે  તો આપની નોંધ ના-મજર થશે  જેની ખાસ નોંધ લેવી. 
  •  નવી અરજી કરવાના પેજ પરના “ડોક્યમન્ર્ અપલોડ કરવા” ના ઓપ્ર્નમાાં જઇને અરજીપત્રક, મરણ પ્રમાણપત્ર,  પેઢીનામ અન અન્ય જરૂરી ડોક્યમન્ટસ અપલોડ કરો. 
  • નોંધ:- અફહિં અપલોડ કરવાના ડોક્યમન્ટસના નામ ત્રણ કલરમાાં જોવા મળશે.
  •  વાદળી રાંગમાાં લીલા રાંગમાાં એટલ ક મરજીયાત અપલોડ કરવાના ડોક્યમન્ટસ એટલ ક અપલોડ કરલ ડોક્યમન્ટસ બધા જ ફરજીયાત ડોક્યમન્ટસ અપલોડ કરવાથી “ Generate Mutation ” નું  બટન જોવા મળશે. “ Generate Mutation ” પર Click કરવાથી અરજદાર દાખલ કરલ મોબાઇલ નાંબર અને ઇ વરીફિકર્ન કોડ મળર્. 
  • ૨૦ “ Submit ” પર Click આ વરીફિકર્ન કરવાથી કોડ હક્કપત્રક પર ટક્ટબોક્સમા દાખલ ક રી નોંધ જનરટ થશે  અને તે “ Submit ”  પર Click કરો.
  • ૨૧  આમ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે  અન આપની અરજી જે ત પ્રિન્ટ કરો. તાલકાના ઇધરા કન્રમા આગળની પ્રફરયા માટ સબમીટ થશે. 
  • સુચના :અસલ અરજીપત્રક , જરૂરી કાગળો જે  તે અસલ તાલકાના ઇમ રણ પ્રમાણપત્ર , ધરા કન્રમા રુબરૂ/ પેઢી નામાાં ની નકલ રજીસ્ક્ટર , નોંધ જનરટ કયા પોસ્ક્ટથી મહતમ ૧૫ ની પહોંચ અને અન્ય ફદવસમાાં પહોચાડવા 
  • ૨૨ દા ખલ ક રલ અરજીને લગતા મખ્ય સ્ટેપ જેવા કે  અરજી સધારવા,અરજી પ્રિન્ટ  કરવાના  ડોક્યમન્ટ અપલોડ કરવા આ દરક સ્ટેપ પર  Registered Application    
  • ૨૩ મોબાઇ લ નાંબર અને ઈમેલ દાખલ કરી જઈ શકો છો. અરજીની સ્થિતિ  અને નિકાલની વિગતો  અરજી સમયાતરે આપને મોબાઇલ અને ઈમેલમા મોકલવામાાં આવશે.

અમારી સાથે જોડાઓ

WhatsApp Group Get Details
Telegram Channel Get Details
Follow Us On Google NewsClick Here
 Facebook Page Get Details
 Instagram Page Get Details

8 thoughts on “IORA Gujarat Gov In: i-ORA પોર્ટલ પર ઓનલાઈન વારસાઈની અરજી કરવા માટેનાં સ્ટેપ”

  1. Делаем рассылку вотсап на своем компьютере до 290 сообщений в сутки с одного аккаунта. Без абонентсой платы.
    Подробное описание установки и настройки расширения для бесплатной рассылки WhatsApp

    Reply

Leave a Comment