SEB Gujarat NMMS Result 2023:રાજ્ય પરીક્ષા બોર્ડે SEB ગુજરાત NMMS પરિણામ 2023 જાહેર
SEB Gujarat NMMS Result 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડે SEB ગુજરાત NMMS પરિણામ 2023 જાહેર કર્યું છે, NMMS ગુજરાત પરીક્ષા 12 ફેબ્રુઆરી, 2023 ના રોજ લેવામાં આવી હતી. NMMS ગુજરાત પરીક્ષાનું પરિણામ 2023 સત્તાવાર રીતે sebexam.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. મેરિટ લિસ્ટ અને કટઓફ માર્ક્સ -sebexam.org પર જાહેર કરવામાં આવશે. વધુ માહિતી માટે … Read more