GUJCET Answer Key 2023: ગુજકેટ આન્સર કી જાહેરઃ ફીઝિક્સ અને કેમિસ્ટ્રીમા બે માર્કસનું ગ્રેસિંગ
GUJCET Answer Key 2023: GUJCET એટલે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ગુજરાતની કોલેજો દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય ક્ષેત્રોમાં અભ્યાસક્રમો કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે હાથ ધરવામાં આવે છે. ગુજકેટમાં ૪૦ માર્કસનું બાયોલોજી, ૪૦ માર્કસનું ગણિતનું અને ૮૦ માર્કસનું કોમન ફીઝિકસ-કેમિસ્ટ્રીનું પેપર હતુ.ફીઝિક્સ-કેમિસ્ટ્રીમાં બે … Read more